VIDEO / કોરોનાના ફેલાવાને લઈને ચોંકાવનારો ખુલાસો, ચીની વૈજ્ઞાનિકોના વીડિયોએ મચાવ્યો હડકંપ

video shows chinas wuhan lab scientists

દુનિયાભરમાં કોહરામ મચાવનાર કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાનથી થઈ હતી. ઘણા સમય બાગ હવે તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમને તેના મૂળની તપાસ માટે વુહાનની મુલાકાત લેવાની ચીને મંજૂરી આપી છે. જો કે, આ દરમિયાન, એક વીડિયો સામે આવ્યો છે જે ફરી એક વખત પુષ્ટિ કરે છે કે કોરોના વાયરસ ચામાચિડિયાથી મનુષ્યમાં પહોંચ્યો હતો અને તેનું સૌથી મોટું કારણ ચીની વૈજ્ઞાનિકોની બેદરકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ