દ્વારકા / બેરાજા ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં પશુઓ તણાયા

દ્વારકાના બેરાજા ગામે ભારે વરસાદ પડ્યો છે. ધસમસતા પુરમાં કોઝ-વે પર બે પશુઓ તણાયા હતા. ભારે વરસાદથી બેરાજા ગામે નદીઓમાં પુર આવતા ધસમસતા પાણીના પ્રવાહમાં પશુઓ તણાયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ