બેદરકારી / મુંબઈમાં મૃતદેહોની વચ્ચે કોરોનાના દર્દીઓનો ઈલાજનો વીડિયો વાયરલ થતાં હોબાળો

Video shows bodies near patients in sion hospital mumbai

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર રાજ્ય સંક્રમિત મામલામાં સૌથી ટોચ પર છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ મુંબઇમાં છે. મુંબઇની ભયાનક સ્થિતિ હોવા છતા ત્યાં લાપરવાહી ઓછું થવાની નામ લઇ રહી નથી. મુંબઇની સાયન હોસ્પિટલમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં દર્દીઓની વચ્ચે વોર્ડમાં મૃતદેહ રાખવામાં આવ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ