J&K / VIDEO : કોઈ ફાયર નહીં કરે, કંઈ નહીં થાય બેટા... કાશ્મીરમાં આતંકીનું આ રીતે સેનાએ કરાવ્યું સરેન્ડર

video Show How Indian Security Forces Facilitate Surrender Of A Terrorist

એક તરફ ભારતીય સેના કાશ્મીરમાં આતંકવાદીઓને નાશ કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, તો બીજી તરફ તે તેમને શરણાગતિની ઘણી તક પણ આપી રહી છે. સેનાની પ્રાથમિકતા આતંકવાદીઓને મારવા કરતાં વધુ આત્મસમર્પણ કરવાનું છે. 

બ્રેકિંગ ન્યૂઝ