અનોખો વિરોધ / VIDEO : રેશન કાર્ડમાં Duttaને બદલે લખ્યું Kutta લખેલું જોતા ભડક્યો યુવાન, અધિકારી સામે કૂતરાની જેમ ભોંક્યો

VIDEO : Seeing that Kutta was written instead of Dutta in the ration card he young man got angry and started protesting by...

પશ્ચિમ બંગાળના બાંકુરામાં એક શખ્સે રેશનકાર્ડમાં તેની અટક Duttaને બદલે Kutta લખેલી જોતા ભડક્યો હતો અને તેણે અનોખી રીતે વિરોધ કરવાનું શરુ કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ