વાયરલ / વીડિયો મામલે કુંવરજી બાવળિયાએ આપી પ્રતિક્રિયા

Video samples given by Kunwarji Bawliya

રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં કુંવરજી બાવળિયાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં બાવળિયાએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં તમે મને 45 ટકા મત આપ્યા. જો મત આપ્યો હોત તો તમારા ગામમાં વિકાસ થયો હતો. જે વીડિયોને લઇ હવે કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ