ના હોય! / પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટના વજનની રણબીરે જાહેરમાં ઉડાવી મજાક, લોકો બરાબરના ભડક્યા

video ranbir kapoor made fun of wife alia bhatts weight

સોશિયલ મીડિયા પર રણબીર આલિયાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રણબીર ફિલ્મના પ્રમોશન દરમિયાન પ્રેગ્નન્સીને કારણે આલિયાના વધેલા વજનની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ