વાયરલ / VIDEO: માતા હિરાબાનું પેઈન્ટિંગ જોઈને રોકાઈ ગયા PM મોદી, શિમલાનો વીડિયો ખૂબ વાયરલ

VIDEO: PM Modi stopped after seeing mother Hiraba's painting, Shimla video goes viral

PM મોદી શિમલા પહોંચ્યા બાદ રોડ શો કર્યો હતો. આ દરમિયાન PM મોદીની ઝલક મેળવવા આવેલી એક મહિલા તેની સાથે હીરાબાની તસવીર લઈને આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ