ગોવા / VIDEO: 'અમે પાકિસ્તાનને સપોર્ટ કરીએ છીએ', કહેનારા વ્યક્તિ પાસે લોકોએ કાન પકડીને માફી મંગાવી, જાણો શું છે વિવાદ

VIDEO: People held their ears and apologized to the person who said 'We support Pakistan', know what the controversy is

પાકિસ્તાન ક્રિકેટ ટીમને સપોર્ટ કરનાર દુકાનદારે લોકોની માફી માંગી. તેમજ સાથે સાથે ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ