ગુજરાત ચૂંટણી / VIDEO: અધિકારીઓ સિક્કા ગણી ગણીને થાક્યા.! ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવાર સિક્કાની થેલીઓ ભરી ફોર્મ ભરવા આવ્યા

VIDEO: Officials tired of counting coins! In Gandhinagar, independent candidates came to fill the forms with bags of coins

ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર મહેન્દ્રભાઈ પટેલની આર્થિક સ્થિતિ સારી ન હોઈ પાથરણાવાળા, ઝુંપડપટ્ટીવાળા તેમજ લારી ગલ્લાવાળાએ આપ્યો એક-એક રૂપિયો અને મત પણ આપવાનું આપ્યું વચન જાણો સમગ્ર વિગત......

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ