તાપી / સોનગઢના પોખરણ ગામે પાસે થયેલા ત્રિપલ અકસ્માતનો વીડિયો વાયરલ

તાપીના સોનગઢના પોખરણ ગામ પાસે થયેલા ત્રિપલ અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. દ્રશ્યોમાં આપ જોઇ શકો છો કે રોડ પર એસટી બસ જઇ રહી છે. ત્યારે અચાનક સામેથી રોંગ સાઇડ આવતા ટ્રક અને બસ વચ્ચે ટક્કર થાય છે. અકસ્માત એટલો ભયંકર હતો કે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અનેક લોકો ઘાયલ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ