નવસારી / આરક સિસોદ્રા ગામના મહિલા સરપંચના પતિની દખલગીરી તો જુઓ, પોતાને જ માને છે ગામઘણી, વિરોધ છતાંય ટસના મસ નહીં

Video of the husband of the woman sarpanch of navsari Sisodra village goes viral

નવસારીના આરક સિસોદ્રા ગામના મહિલા સરપંચના પતિ પોતાને સરપંચ ગણાવી ગામના વહીવટમાં દખલઅંદાજી કરતાં હોવાથી ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ