નેતાઓની મોટી મોટી વાતો / ભાજપ હોય કે કોંગ્રેસ ગુજરાતના આ વિસ્તારમાં વિકાસ દેખાયો નથી, અંતિમ સંસ્કાર માટે નદીમાંથી થવું પડે છે પસાર

Video of the final journey in Dang district goes viral

ડાંગના અંતરિયાળ ગામમાં ધોધમાર વરસાદ વચ્ચે અંતિમ ક્રિયા કરવા માટે નદી પાર કરવા ગ્રામજનો બન્યા મજબૂર, નદી પર પુલના અભાવે જીવના જોખમે મૃતદેહને સ્મશાને પહોંચાડાયો

બ્રેકિંગ ન્યૂઝ