એક, બે, ત્રણ નહીં ફોર્ચ્યુનર કારે મારી ચાર પલટી, ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ, જુઓ Video

By : hiren joshi 04:29 PM, 14 June 2018 | Updated : 04:29 PM, 14 June 2018
ગીરસોમનાથ: જિલ્લાના નેશનલ હાઈવે પર કારના અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર એકાએક ફોર્ચ્યુનર ગાડીએ પલ્ટી મારી હતી. આ અકસ્માતમા સદનસીબે કાર સવારનો બચાવ થયો છે.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ત્યારે હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આપ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વીડિયોમાં જોઇ શકો છો, કે નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે એક કાર આવે છે અને અચાનક પલટીમાં છે. એક, બે, ત્રણ નહીં ચાર વાર આ કાર પલટી મારે છે. પરંતુ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.Recent Story

Popular Story