VIDEO / સલામ છે આ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરને, બેભાન યુવકને બચાવવા ખભા પર ઊંચકીને દોડી, જુઓ વીડિયો

Video of Tamil Nadu woman police inspector goes viral

તમિલનાડુમાં એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે બેભાન યુવકને ખભા પર ઉચકીને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી લોકો તેની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ