Viral Video / મોરબીમાં જાલીડા ગામના તલાટીનો વિડીયો વાયરલ, ગ્રામપંચાયતના સભ્ય પર ભડક્યા તલાટી

મોરબી જિલ્લાના જાલીડા ગામના તલાટીનો વીડિયો વાયરલ થયો છે. ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા વર્ક ઓર્ડર માગવામાં આવતા તલાટી સભ્ય પર ભડક્યા હતા. વીડિયોમાં પંચાયતના સભ્ય પરમીટ માગી રહ્યાં છે. પરમીટ અંગે સવાલ કરતા તલાટી હેતલબેન ચૌહાણ ભડક્યા હતા. સભ્ય પર ભડકતા તલાટીનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ