Video / શું સુશાંતના તેના પિતા સાથે સંબંધો ખરાબ હતા? તો આ વીડિયો જોઈને તમે સમજી જશો

video of Sushant Singh Rajput talking about father goes viral after Rhea Chakraborty claims of their strained equation

સીબીઆઈ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં લાગેલી છે. આ મામલે રિયા ચક્રવર્તીથી સતત પૂછપરછ ચાલી રહી છે. હાલમાં જ રિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંતના તેના પિતા સાથેના સંબંધો સારાં નહોતા. ત્યારે હવે એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના પિતા કે.કે સિંહના વખાણ કરતાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સુશાંતે જણાવ્યું કે, તેણે તેના પિતા પાસેથી ખાસ વસ્તુ શીખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ