Viral Video / સૂરત પોલીસનો રૂપિયા લેતો વીડિયો વાયરલ, 500 માગણી કરી 200માં કરે છે પતાવટ

સુરતના પુણા પોલીસના ASI નો રૂપિયા લેતો વીડિયો વાયરલ થયો હતો. સાંજના સમયે ટેમ્પો રોકીને રૂપિયાની ઉઘરાણી કરી હતી. 500 ની માંગણી કરીને 200 માં પતાવટ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ