Viral Video / સુરતમાં જાહેરમાં દારૂ વેચાણનો વીડિયો વાયરલ, ખાડીને કાંઠે વેચાઇ અને પીવાઇ રહ્યો છે દારૂ

સુરતમાં દારૂ વેચાણનો વીડિયો વાયરલ થયો છે. મગોબ વિસ્તારમાં દારૂ વેચાઇ રહ્યો છે. જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. મગોબ વિસ્તારના ભાગ્યોદય ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં દારૂનો અડ્ડો આવેલો છે. ખાડીને કાંઠે દારૂ વેચાઇ અને પીવાઇ રહ્યો છે. પુણા પોલીસની હદમાં આ વિસ્તાર આવે છે. ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પરનો પુરાવો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ