મૂષક'રાજ' / VIDEO: સિવિલના કેન્ટીનમાં ફ્રેશ જ્યુસ લખે છે ને તરબૂચ ઉંદરો ખાય છે, વીડિયો જોઈને ગુસ્સો આવશે

Video of rats in canteen at Civil Hospital, Ahmedabad goes viral

સરકાર દ્વારા હોસ્પિટલોમાં સારી સુવિધાના અનેક દાવાઓ વચ્ચે એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો કહી રહ્યા છે કે આમ તો હોસ્પિટલમાં જઈને જ બીમાર પડી જઈશું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ