દારૂબંધીના ધજાગરા / શરમ કરો શરમ : માતાજીના ગરબામાં આણંદ વિદ્યાનગરમાં ખુલ્લેઆમ દારૂ પાર્ટી, હવે માની લો ગુજરાતમાં દારૂબંધી નથી

Video of public alcohol party in Anand goes viral

આણંદના વિદ્યાનગરમાં જાહેરમાં દારૂપાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. જેમા શરદ પૂનમના ગરૂબામાં અમુક શખ્સો દારૂના ગ્લાસ સાથે ઝુમતા નજરે લપડી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ