VIDEO / તમારાથી થાય એ કરી લેજો, મારા હાથમાં ધોકો આવ્યો ને...: પ્રતાપ દૂધાતે પોલીસને આપી ધમકી

Video of Pratap Dudhat threatening police in Bhar Sabha goes viral

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સાવરકુંડલા કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાતનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ પોલીસ અધિકારીનું નામ લીધા વિના સભામાં ધમકી આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ