Video / અમદાવાદના કુબેરનગરમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ, કર્ફ્યુ અને માસ્ક બાબતે કાર્યવાહી

અમદાવાદના કુબેરનગરમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. માસ્ક બાબતે કાર્યવાહી કરવાના નામે દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કર્ફ્યૂ અને માસ્ક બાબતે વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી વાહન ચાલકે વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. મહિલા PSIનો માસ્ક વગરનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ