બેદરકારી કોની? / મોજમાં રેવું રે...મોબાઈલમાં ગીત વગાડતા સિદ્ધપુરની જેલના કેદી, જેલમાં મોબાઈલને લઈ તંત્ર સામે સવાલ

Video of Patan Siddhpur jail inmates with mobile goes viral

મીડિયા સુધી પાટણની સિદ્ધપુર જેલનો એક વીડિયો પહોંચ્યો છે, જેમાં 5 જેટલા કેદીઓ ગીત વગાડી રહ્યા છે, જેલમાં કેદીઓ પાસે મોબાઈલ કેવી રીતે પહોંચ્યો તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ