નિવેદન / VIDEO: આઠમીએ વરઘોડો છે, નવમીએ દાદાઓનો હિસાબ કરીશું: એવું તે શું બોલ્યા કોંગ્રેસ ઉમેદવાર કે પાટણનું રાજકારણ ગરમાયું

Video of Patan Congress candidate Kirit Patel goes viral

સબોસણ ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન કિરીટ પટેલે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલને ધમકી આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ