Viral / બચપન કા પ્યાર ભૂલી જશો: બટૅકા સુધારતી બાળકીનો વીડિયો વાયરલ, જોઈને કહેશો 'વાહ'

video of pakistani girl cutting potato goes viral

સોશિયલ મીડિયામાં એક પાકિસ્તાની બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બટાકા સુધારી રહી છે. એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે. ત્યારબાદ લોકો બાળકીની સાદગી અને સુંદરતાના દીવાના થઇ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ