જૂનાગઢ / VIDEO: 'શાંતિથી વાત કરવાની, અવાજ તો મારો'ય મોટો છે, ગેટ લોસ્ટ...!' : લારી ધારકોએ ઉગ્ર રજૂઆત કરતા મનપા કમિશ્નરે પિત્તો ગુમાવ્યો

Video of Junagadh Municipal Corporation Commissioner goes viral

જૂનાગઢમાં લારીધારકો મનપા કમિશનરને રજૂઆત કરવા પહોચ્યા હતા. જ્યા મનપા કમીશનરે ઉગ્ર થઈને લારીધારકોને ઓફિસમાંથી કાઢી મુક્યા જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ