ગોંડલમાં કોનું રાજ? / અનિરુદ્ધ અને જયંતી ઢોલના હાથા બની ગયા...: જયરાજસિંહે સ્ટેજ પરથી ખુલ્લેઆમ આપી ધમકી

Video of Jayaraj Singh threatening from public stage goes viral

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સ્ટેજ પરથી વિરોધીઓને જાહેરમાં ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, તમે જયરાજસિંહ સામે ટિકિટ માંગવા નીકળા હતા, તમારી હેસિયત શું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ