વાયરલ વીડિયો / આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીનો અશ્લિલ વીડિયો વાયરલ, મંત્રી બોલ્યા હું નથી વીડિયોમાં છેડછાડ થઈ

Video of former Chief Minister of Karnataka goes viral

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સદાનંદ ગૌડાનો સોશિયલ મીડિયા પર અશ્લિલ વીડિયો વાયરલ થયો છે. જે મામલે તેમણે કહ્યું કે વીડિયો તેમનો નથી તેમને બદનામ કરવા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ