સુરેન્દ્રનગર / સુરેન્દ્રનગર જિલ્લામાં ગેંગ્સ ઓફ વાસેપુર જેવા દ્રશ્યો સર્જાયા, લાકડી સાથે મારામારીનો જુઓ VIDEO

Video of fights in Surendranagar district goes viral

સોશિયલ મીડિયામાં વાઈરલ એક વીડિયોમાં કેટલાક લોકો લાકડી લઈને એક યુવાન પર હુમલો કરી રહ્યા છે, આ વીડિયો સુરેન્દ્રનગરના લખતરનો હોવાનું અનુમાન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ