Video / અમદાવાદમાં નકલી પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ, પાર્કિંગ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે કરી હતી બબાલ

અમદાવાદમાં ફરી એક વખત નકલી પોલીસકર્મની દાદાગીરી સામે આવી છે. એક શખ્સે પોતાને પોલીસકર્મી હોવાનું કહીને લોકો પર રોફ જમાવ્યો. પાર્કિંગ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે એક શખ્સે પોલીસકર્મી કહીને માથાકૂટ કરી હતી. નકલી પોલીસકર્મીની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ