આ કેવું? / વિજય સરઘસમાં દારૂથી જશ્ન? રાજકોટના ચિત્રાવડમાં જીતની ખુશીમાં ઢોલીને દારૂ પીવડાવ્યો હોવાનો વીડિયો વાયરલ

Video of drinking alcohol in victory procession in Chitravad village of Jamkandorana at Rajkot goes viral

જામકંડોરણા પંથકના ચિત્રાવડમાં વિજય સરઘસ દરમિયાન દારૂ પીવડાવ્યાનો વીડિયો વાયરલ થતાં સરપંચે કહ્યું શરબત હતું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ