Video / રાજકોટના ડી-માર્ટ મોલનો વીડિયો વાયરલ, મોલમાં વેચાઇ રહી છે આરોગ્ય માટે હાનીકારક બ્રેડ

રાજકોટના ડી-માર્ટ મોલનો વીડિયો વાયરલ થયો છે. કુવાડવા રોડ પરના ડી-માર્ટ મોલની એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી પોલ ખોલી છે. ડી-માર્ટ મોલમાં વેચાતી બ્રેડમાં ફુગ જોવા મળી છે. મોલમાં આરોગ્ય માટે હાનીકારક બ્રેડ વેચાઇ રહી છે. જેને લઇને આરોગ્ય વિભાગે મોલમાં તપાસ શરૂ કરી છે. 3 દિવસ પહેલાની બ્રેડનું ડી-માર્ટમાં વેચાણ થઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ