કચ્છ / VIDEO: કચ્છમાં જ્યારે સામસામે આવી ગઈ ભારત-પાક.ની બોટ, જવાનોએ કર્યું એવું કે જોઈને કરશો સલામ

Video of BSF patrolling near Sircreek area of ​​Kutch goes viral

કચ્છના સિરક્રિક વિસ્તાર IMBL નજીક મધ દરિયે BSFના જવાનો પાક. મરીન સિક્યોરિટીની બોટની નજીક આંખ માં આંખ નાખીને પેટ્રોલિંગ કરી રહ્યાં હોવાનો એક વીડિયો સામે આવ્યો છે  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ