ગીર-સોમનાથ / અરબી સમુદ્રમાં ડૂબેલી બોટનો વીડિયો આવ્યો સામે

ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ડૂબેલી બોટનો વીડિયો સામે આવ્યો છે. ઓખાના દરિયામાં મોઇન નામની બોટ ડૂબી ગઇ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના 7 ખલાસીઓ હતાં. માછીમારના ગામ અને તેમના પરિવારમાં શોકનો માહોલ છે. કોસ્ટગાર્ડે 2 દિવસની શોધખોળ બાદ બોટ શોધી કાઢી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ