મતદારોને લાલચ / VIDEO: ભાડું ના આપતા હોં... બસમાં ચઢીને મુસાફરોને જુઓ કેવી 'રેવડી' આપી રહ્યા છે ભાજપ નેતા

Video of BJP candidate from Devgarh Baria in Dahod goes viral

ચૂંટણીના ધમધમાટ વચ્ચે દાહોદના દેવગઢ બારિયાના ભાજપના ઉમેદવાર બચુ ખાબડનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ મતદારોને લાલચ આપતા નજરે પડી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ