ભાવનગર / VIDEO: વાળ ખેંચી મહિલા કંડકટરને ઓફિસમાંજ લાફા મારી દીધા, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

Video of Bhavnagar women conductor goes viral

ભાવનગરમાં આવેલ પાલીતાણા એસટી ડેપો પર એક મહિલા કંડકટરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શખ્સ મહિલાને વાળ પકડીને માર મારી રહ્યો છે. જેથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ