અમરેલી / પ્રતિબંધ છતાં મેલડી માતાજીના મંદિરમાં પશુની બલિ ચઢાવાતા લોકોમાં ભયંકર આક્રોશ, CCTVના આધારે 10 લોકો સામે FIR

 Video of animal sacrifice in meldi Mataji temple

અમરેલીના બાબરામાં માતાજીના મંદિરમાં બલિ ચઢાવતો વીડિયો સામે આવતા શ્રદ્ધાળુઓમાં રોષ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ