Video / અમદાવાદના કબ્રસ્તાનના વીડિયો વાયરલ, હેન્ડ ગ્લવ્ઝ, કપડાં અને PPE કીટ જ્યાં ત્યાં પડ્યા હતા

કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે અમદાવાદના શાહીબાગમાં મુસા કબ્રસ્તાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કબ્રસ્તાનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમિત મૃતકોને અહીં દફનાવવામાં આવ્યા છે. અને ત્યાર બાદ હેન્ડ ગ્લબ્ઝ, કપડા અને PPE કીટ જ્યાં ત્યાં પડ્યા હતા. એટલું જ નહીં અહીં દફનવીધી માટે આવતા અન્ય લોકો આ કારણોસર સંક્રમિત થાય તેવી શક્યતા છે. આ મામલે સ્થાનિકોએ તંત્રને ફરિયાદ પણ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ