Video / બાળકો સ્કૂલે ભણવા જાય છે કે રિક્ષાને ધક્કો મારવા, સુરતની આ ઘટનાનો વીડિયો જોઈ તમને દયા આવશે

સુરતના નાનપુરા વિસ્તારમાં એક સ્કૂલ રિક્ષાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક બાળકો સ્કૂલ રિક્ષાને ધક્કો મારી રહ્યા છે. થયું એમ કે રિક્ષા બંધ થઈ જતાં રિક્ષા ચાલકે નાના ભૂલકાઓને રિક્ષાને ધક્કો મારવા કહ્યું અને ત્યાર બાદ રોડ પર રિક્ષાને ધક્કો મારતા વિદ્યાર્થીઓ દેખાયા. આ દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ઈજા થઈ હોત તો કોણ જવાબદાર હોત?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ