દબદબો / અમેરિકામાં પણ રંગ રાખ્યો ગુજરાતી છોકરાએ! સ્કર્ટ પહેરીને કર્યો એવો ડાન્સ કે VIDEO જોઈને તમે પણ ઝૂમવા લાગશો

 video of a man dancing wearing skirt got viral

કોરિયોગ્રાફર જૈનિલ મેહતાનો અમેરિકાનાં રસ્તાઓ પર ગંગુબાઈ કાઠિયાવાડીના સોંગ પર સ્કર્ટ પહેરીને ડાંસ કરતા હોય, તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ