બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CCTV: સરખેજમાં ઘર બહાર રમતી બાળકી પર રિવર્સ લેતા કાર ચઢી, કંપારી છૂટાવે તેવો વીડિયો
Last Updated: 09:36 PM, 12 June 2024
ફરી એક વાર કાર ચાલકની બેદરકારી સામે આવી છે. વાત છે અમદાવાદના સરખેજ વિસ્તારની અહીં ઘર પાસે રમતી બાળકી પર ગાડીનો ટાયર ફરી વળ્યું. આ ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારના આઝાદનગર સોસાયટીની છે.
ADVERTISEMENT
CCTV: સરખેજમાં ઘર બહાર રમતી બાળકી પર રિવર્સ લેતા કાર ચઢી, કંપારી છૂટાવે તેવો વીડિયો#Ahmedabad #Sarkhej #carreverses #CCTV pic.twitter.com/UFQ125mJfF
— DINESH CHAUDHARY (@dinesh9904748) June 12, 2024
વાંચવા જેવું: ધોરણ 11માં પ્રવેશ માટે મહત્વનો નિર્ણય, વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે ખોલાયા દ્વાર
ADVERTISEMENT
બાળકી પર ચઢાવી દીધી કાર
કોઈ અજાણ્યા કાર ચાલકે રિવર્સમાં કાર લેતી વખતે બાળકી પર કાર ચઢાવી દીધી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં બાળકીના પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી છે. અને આ મામલે M ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.