બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / કાયદાની એસી તેસી! વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ, જુઓ વીડિયો
Last Updated: 11:00 PM, 18 March 2025
વડોદરામાં વધુ એક ટપોરીગેંગની રીલ વાયરલ થઇ છે.. માણેજાની ટપોરી ગેંગે બ્રિજને અડ્ડો બનાવ્યો છે.સોશિયલ મીડિયાની રીલમાં અભદ્ર શબ્દપ્રયોગ પણ કર્યો છે. ટપોરી ગેંગે માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ જણાઇ આવે છે..
ADVERTISEMENT
આ રીલ્સમાં જોઇ શકાય છે કે લગભગ પચ્ચીસેક જેટલા યુવાનો બ્રિજ પર એકઠા થયા છે. રીલ્સમાં ઉપરની તરફ King Of Maneja લખેલું છે.. ટોળામાંથી એક યુવક ટપોરીને છાજે તેવી ભાષાનો ઉપયોગ કરી ખુદને અને તે ટોળકી તે વિસ્તારના દાદા તરીકે બતાવવા પ્રયાસ કરે છે.. આ રીલમાં બેકગ્રાઉન્ડમાં જે ગીત વાગી રહ્યું છે તે પણ કોઇ ટપોરી કે લુખ્ખા ટોળકી માટે બનાવાયેલું હોય તેવું છે.
વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 18, 2025
(માણેજાની ટપોરી ગેંગે બ્રિજને અડ્ડો બનાવ્યો, રીલમાં અભદ્ર શબ્દપ્રયોગ, માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ)#vadodara #asamajiktatvo #viralvideo #trendingvideo #GujaratiNews #vtvgujarati pic.twitter.com/71PTwxKL3v
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDOE: લો બોલો! કારના બોનેટ પર મુક્યા સોનાના દાગીના, કોઈએ હાથ પણ ન અડાડ્યો, વીડિયો વાયરલ
મહત્વનું છે કે તાજેતરમાં જ પોલીસે વસ્ત્રાલ અને સુરતમાં અસામાજિક તત્વોને સારી પેટે પાઠ ભણાવ્યો છે અને તેમની જાહેરમાં ધોલાઇ કરી છે..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઘટના / જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.