વલસાડ / 165 ખેડૂતોની જમીન છોડી તો મારી કેમ નહીં છોડે? મામલતદારને તો હું... વૃદ્ધે ગુજરાતના મંત્રી સામે જુઓ શું ઉચ્ચારી ચિમકી

Video of a farmer angry with Mamlatdar goes viral on social media

વલસાડમાં એક વૃદ્ધ ખેડૂતે મહેસૂલ મેળામાં મહેસૂલ મંત્રીની સામેજ મામલતદારને બરોબરના ખખડાવ્યા. જે ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં બરોબરનો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ