બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video of a child collecting number plates in Bharuch went viral

સરાહનીય / વરસાદી તારાજી વચ્ચે બાળકની કમાલની કામગીરી, સોશિયલ મીડિયામાં Video વાયરલ થતા સૌ કોઇએ કરી પ્રશંસા

Khyati

Last Updated: 05:07 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂમાં બાળકની સરાહનીય કામગીરીનો વીડિયો વાયરલ, સોશિયલ મીડિયામાં બાળકની કરી રહ્યા છે પ્રશંસા

  • ભરૂચના બાળકની કામગીરી વખાણવાલાયક
  • અંડરપાસમાં પાણી ભરાતા નીકળી ગઇ હતી નંબરપ્લેટ
  • 50થી વધુ વાહનોની નંબર પ્લેટને સાચવી

બાળકનું માનસ કોરી સ્લેટ જેવુ હોય છે, જે તમે એને શીખવાડો એજ તે શીખશે. બાળકને સાચા ખોટાની પરખ ન હોય. બાળક તો બસ મનમાં જે આવે એજ કરે અને મનમાં આવે તે બોલી દે. ત્યારે આવા જ એક નિર્દોષ બાળકને કામગીરીના ચોમેર વખાણ થઇ રહ્યા છે. 

ભરૂચમાં બાળકની નિર્દોષની કામગીરી પ્રશંસાને પાત્ર 

એક તરફ વરસાદી માહોલથી ચોમેરે નુકસાની, ક્યાંક ગટરો ઉભરાઇ ગઇ તો ક્યાંક અંડરપાસ પાણીમાં ગરકાવ થયા. લોકોના ઘરોમાંથી હજી પણ પાણી ઉતર્યા નથી. પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તેવામાં એક બાળકનો વીડિયો જબરદસ્ત વાયરલ થયો છે જેમાં તે બાળક નંબર પ્લેટને ભેગી કરીને દિવાલ પર ટેકવી રહ્યો છે. જોઇને એમ થાય કે આ બાળકને વળી નંબર પ્લેટ ભેગી કરવામાં શું રસ ? પણ બાળકની આ કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે.

 

50થી વધુ નંબરપ્લેટની બાળકે કરી સાચવણી 

આ વીડિયો ભરૂચનો છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો સહિત કલેક્ટર કચેરી અંડરપાસમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. આટલા પાણીમાં વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પરાણે પરાણે વાહનને બહાર કઢાયા હતા. જે દરમિયાન પાણીના ફોર્સને કારણે અનેક વાહનોની નંબરપ્લેટ પાણીમાં ગરકાવ થઇ ગઇ. બસ આ એજ નંબર પ્લેટ છે જેને એક બાળક સાચવીને એક અંડરપાસની એક તરફ મૂકી રહ્યો છે. પાણી ઓસરતા આ બાળકે અંદાજે 50 જેટલી નંબર પ્લેટ ભેગી કરી જેથી જે-તે વાહન ચાલક સરળતાથી મળી જાય. છેને બાકી બાળકની કમાલની કામગીરી. રસ્તે જતા અજાણ્યાની પણ ચિંતા કરીને આ બાળક અજાણતા જ લોકોના મનમાં પોઝિટીવ છબી ઉભી કરી જાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ