બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / video of a bmw hits scooty got viral

અરે બાપ રે! / સડસડાટ આવતી BMW ની નીચે આવી ગઈ સ્કૂટી, VIDEO જોઈને રૂંવાડા ઊભા થઈ જશે

Khevna

Last Updated: 04:16 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનાં મેંગલોરમાં ઝડપથી ચાલી રહેલી BMW કારે ઘણા લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. જુઓ આ વાયરલ વીડિયો

  • મેંગલોરમાં થયો અકસ્માત 
  • BMWએ સ્કૂટીને મારી ટક્કર 
  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

કર્ણાટકનાં મેંગલોરમાં ઝડપથી ચાલી રહેલી BMW કારે ઘણા લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ અકસ્માત 9 એપ્રિલનો જણાવવામાં આવી રહ્યો છે . અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરીને તેને અરેસ્ટ કરી લીધો છે. 

અકસ્માતથી ગભરાયા લોકો 
રિપોર્ટ્સ અનુસાર,આ ઘટના લગભગ 1:20 વાગ્યે મેંગલોરનાં બલ્લાબાગ ચારરસ્તા પાસેની છે. અકસ્માતનાં વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઝડપથી આવી રહેલી BMW કાર પોતાની લેનથી ડીવાઈડર પાર કરતા ટકરાઈ જાય છે. કારની આ જોરદાર ટક્કરથી સ્કૂટી પર સવાર મહિલાને ગંભીર ઈજા પહોંચે છે. 

સ્કૂટી પર સવાર મહિલાની ચાલી રહી છે સારવાર 
BMWનાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વાહનોના ડ્રાઈવર અને સ્કૂટી પર સવાર મહિલાની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, એક અન્ય મહિલા, જે રસ્તો પાર કરવા માટે ડીવાઈડર પર ઉભી હતી, તે પણ BMWની લપેટમાં આવતા માંડ માંડ બચી ગઈ. 

ડ્રાઈવર થયો અરેસ્ટ 
પોલીસ અનુસાર, BMWનો ડ્રાઈવર મન્નાગુડ્ડાનો શ્રવણ કુમાર છે. શ્રવણ ડેરેબેલમાં ઇન્ટીરીયર ડેકોરેશનનો કારોબાર કરે છે. અકસ્માતનાં તરત જ બાદ ત્યાં હાજર લોકોએ BMW કારનાં ડ્રાઈવરને પકડી લીધો અને મારવા લાગ્યા. આરોપ છે કે અકસ્માત સમયે BMWનો ડ્રાઈવર દારુનાં નશામાં ધૂત હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ