Video / દ્વારકામાં ગાંડીતૂર નદી ઓળંગવા ગયેલા ત્રણ યુવકો તણાયા-એકનો બચાવ, ઘટના વીડિયોમાં કેદ

video of 3 youth drown in river rain in gujarat

રાજ્યમાં વરસાદના કારણે કેટલીય નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. વિવિધ ડેમ છલોછલ થઇ ગયા છે અને રસ્તાઓમાં પણ પાણી ભરાઈ રહ્યા છે ત્યારે દ્વારકાથી અત્યંત ડરામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દ્વારકા ધસમસતા પાણીના પ્રવાહમાં આંખોની સામે જ ત્રણ યુવકો તણાઈ ગયા. જેમાંથી એકનો જ આબાદ બચાવ થઇ શક્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ