OMG / VIDEO: હનુમાન દાદાની આરતી દરમિયાન નાગ મહારાજે દીધા દર્શન, મહિલાએ હાથમાં પકડીને જે કર્યું તે જોઈ ચોંકી જશો, જુઓ વીડિયો

VIDEO Nag Maharaj gave darshan during Hanumanjis aarti watch the viral video

આસ્થાનું કેન્દ્ર જામસાંવલી પોતાના ચમત્કારિક ગુણોથી ચર્ચામાં રહે છે. એવું જ કંઈક 7 માર્ચે ફરી જોવા મળ્યું જ્યારે સાંજની આરતી વખતે હજારો લોકોની વચ્ચે અચાનક એક સાંપ પહેલાથી આરતીમાં નૃત્ય કરી રહેલી મહિલા સુધી પહોંચી ગયો. જ્યાર બાદ મહિલા શ્રદ્ધાળુએ પણ આરતી વખતે સાંપને પકડીને નૃત્ય કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ