IPL 2023 / VIDEO: ચલ આમ, કેચ તો પકડી નહીં શકતો, કોઈ ઓટોગ્રાફ નહીં મળે... ધોની અને ચાહરનો VIDEO વાયરલ

VIDEO MS Dhoni teasing Deepak Chahar for dropped catch of gill chahar asked to sign jersey

ફાઇનલમાં CSKના ફાસ્ટ બોલર દીપક ચહરે ગિલનો કેચ છોડ્યો હતો, મેચ પૂરી થયા બાદ તેને કેપ્ટન કૂલ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો જેનો હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ