'મૈ નશે મે હૂં' / VIDEO: સાહેબ ટલ્લી છે ! મામલતદારે એટલો દારૂ પીધો કે ચાલવાનું પણ ન રહ્યું ભાન, સતત બીજી વખત મદીરાપાન

VIDEO: Mr. Tully! Mamlatdar drank so much alcohol that he could not even walk, drinking for the second time in a row

આણંદ જિલ્લામાં ફરજ બજાવતા પૂર્વ નાયબ મામલતદાર  જે. કે. વાળા નશામાં ચકચૂર થઈને ગાડીમાંથી ઉતરતા નજરે પડ્યાં. જાહેર માર્ગ પર જ પોતાની કારમાં દારૂની મહેફિલ  માણી રહ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ